Bespoke Laser Fabrication Studio
Precision Meets Vision // Rajkot
તમારા બિઝનેસ અને ઘર માટે બેસ્ટ એક્રેલિક આર્ટ
તમારે અમને જ કેમ પસંદ કરવા જોઈએ?
અમે લેટેસ્ટ CNC અને લેઝર મશીનોનો ઉપયોગ કરીએ છીએ જે 0.1mm જેટલી ચોકસાઈ સાથે કટીંગ કરે છે.
અમે માત્ર Grade-A કાસ્ટ એક્રેલિક શીટ્સ અને હાઈ-બ્રાઈટનેસ LED મોડ્યુલ્સનો ઉપયોગ કરીએ છીએ.
રાજકોટમાં અમારું ઇન-હાઉસ સ્ટુડિયો હોવાથી, અમે મોટાભાગના ઓર્ડર ૨૪-૪૮ કલાકમાં પૂરા કરીએ છીએ.
Check our latest reels and artistic projects